બેકઅપ અને રિકવરી

અમે આ સમજયે છે કે દુર્ઘટનાઓ થતી રહે છે અને હર એક ને બીજો મોકો મળવો જોઇયે. ઓપન-સોર્સ હોવાના ને નાતે કોઈ નું પણ મન સર્વર સાથે રમવાનું થઈ સકે છે અને એવું કરવા પર અમે કોઈ પ્રકાર નું દંડ નથી લગાડતા. My sCool Server અહી થી Factory Restore ઓપ્શન આપે છે –

  1. સર્વર બૂટ મેન્યૂ અથવા
  2. recovery.sh દ્વારા બનાવેલી usb

ફેકટ્રી રિસ્ટોર ઓપ્શન સિસ્ટમ ને રિસ્ટોર કરે છે અને એજ અવસ્થા માં પાછું લાવે છે જ્યારે એણે રેશેશે નું સ્થળ છોડ્યું હતું, જેમાં યુઝર ના અકાઉંટ માં કરેલા પરિવર્તનો પણ શામિલ આદિ., અગર ડેટા ઓર્ડર પ્લેસમેન્ટ વખતે આપેલું હતું.

Warning

Factory Restore નો ઉપયોગ કરતા પહેલાં સાવધાની રાખવી. વપરાશકર્તા દ્વારા સર્વર પર કરવામાં આવતી કોઈ પણ કસ્તામૈઝેસન ને ઓવરરાઇડ કરશે અને તેને ફેક્ટરી શિપિંગ સ્ટેટમાં પુનઃસ્થાપિત કરશે. તે વપરાશકર્તા દ્વારા બનાવેલ ડેટા પણ કાઢી શકે છે. આથી, જો વપરાશકર્તાએ બનાવેલું માહિતી મૂલ્યનો છે, તો તે ખૂબ આગ્રહણીય છે કે / home નો ડેટા સમયાંતરે બાહ્ય મીડિયાનો ઉપયોગ કરીને નીચેના પગલાંઓનું પાલન કરો.

Note

Factory Restore સુવિધા કોઈ પહેલાથી લોડ અથવા કસ્ટમ લોડ કરેલી વેબ-સામગ્રીને પુનઃસ્થાપિત કરતી નથી. http://server દ્વારા બધી સામગ્રીનું બૅકઅપ અને પુનઃસંગ્રહ એ વપરાશકર્તાની જવાબદારી છે. સરળ અને ઉપયોગી બેકઅપ પગલાં માટે નીચે વાંચો.

મલ્ટીપલ સ્નેપશોટ બનાવી શકાય છે.રિકવરી પાર્ટીશન પર જેટલી જગ્યા છે એટલા પરજ કામ કરી શકાય છે. MSS બોર્ગ દિડુપ્લિકેટેડ બેકપ નું પ્રયોગ કરે છે, જેનો અર્થ છે કે જે બદલાવ સિસ્ટમ માં પાછલા બેકઅપ પછી કરેલા છે એ પછી કરેલા બેકઅપ અટૈમ્પ્ટ માં સંગ્રહિત કરવામાં આવશે.

  • બેકઅપ બનવા માટે નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh create
  • ચાલુ સિસ્ટમ માથી ફેક્ટરી ઇમેજ રિસ્ટોર કરવા માટે, નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh restore [optional snapshot number]
  • સ્નેપશોટસ સંખ્યાત્મક છે, 1 ફેક્ટરી ઇમેજ ને દર્શાવે છે. મૂળભૂત રીતે, રિસ્ટોર ચલાવા પર સ્નેપશોટ પર રિસ્ટોર થઈ જસે. છેલ્લાં સ્નેપશોટ પર રિસ્ટોર કરવા માટે. નીચે આપેલા કમાન્ડ ને રૂટ (sudo su -) ના રૂપ માં ચલાવો:
recovery.sh restore last

સ્નેપશોટ નું સંચાલન આ દસ્તાવેજ અને ટૂલ ના વિસ્તાર થી બાહર છે. હજુ વિગતો માટે બોર્ગ દસ્તાવેજીકરણ નો સંદર્ભ લો.

અહી થોડાક ઉદાહરણો દીધેલાં છે એના પર કે borg સાથે શું કરી શકો છો:

  • બધા સ્નેપશોટસ ની સૂચિ બનાવી શકો છો:
sudo borg list /recovery/system
  • તમારા મન માફક સ્નેપશોટ બનાવી શકો છો, ઉદાહરણ માટે, /home નું સ્નેપશોટ બનાવા માટે:
borg init --encryption=none </backup/folder/path/home>

borg create --stats --progress --compression lz4 </backup/folder/path/home>::<snapshotname> /home

Note

/backup/folder/path/ માં જોઇયે તેટલી જગ્યા હોવી જોઇયે.

  • સ્નેપશોટ થી /home ને રિસ્ટોર કરવા માટે:
borg mount </backup/folder/path/home>::<snapshotname> /mnt

rsync -avP /mnt/* /home/

રિસ્ટોરેશન પૂરું થવા પર:

umount /mnt

પૂર્વ લોડ સામગ્રી સ્થાનો

પહેલાથી લોડ કરેલી વેબ સામગ્રી મોટાભાગમાં સામાન્ય સ્થાન પર રહે છે- /var/www/html/mss. જો કે કેટલીક સામગ્રી જેમાં તેમના પોતાના કસ્ટમ સ્થાન હોય તે નીચે સૂચિબદ્ધ છે -

NROER:/home/docker
Gyankunj Slate:/home/mssadmin/slate
ePathshala:/home/mssadmin/.epathshala